01.11.2014 Views

દવાગ ે ં િવભાકર

દવાગ ે ં િવભાકર

દવાગ ે ં િવભાકર

SHOW MORE
SHOW LESS

You also want an ePaper? Increase the reach of your titles

YUMPU automatically turns print PDFs into web optimized ePapers that Google loves.

દવાગ ે ં િવભાકર - લખક ે પિરચય

દવાગ ે ં િવભાકરનો જન્મ તા. ૧૬/૦૩/૧૯૮૩ના રોજ જસદણ તાલકાના ુ કાનપર મકામે. િપતા

ચદલાલ ં ુ જલાલ િવભાકર, યવસાયે તઓે ડોકટર, માતા ી હિષદાબન ે િહિણ. દવાગ ે ં િવભાકરનો

અયાસ િડપ્લોમાં ઇન કમ્પ્યટર ુ સાયન્સ એન્જીનીયરીંગ સધી ુ તમણે બગલોરથી ેં (હવે બગાલરુ ુ) કરલ ે .

ધોરણ ૭ સધી ુ તમના ે મળુ વતન નવાગામમાં (તાલકો ુ ગડલ) અયાસ કરલ ે હોવાથી તઓે ગામડા ત્યે

ખબજ ુ નજીકથી જોડાયલ ે છે. િડપ્લોમાં કયાર્ બાદ તઓે રાજકોટ થાયી થયા. હાલમાં આઇ.ટી.

આઉટસોિસગના વતં યવસાયમાં છે.

િવિવધ ક્ષોના ે લોકોને મળવુ તે તમનો ે શોખ. આ શોખએ આ એક વબસાઇટન ે ુ વપ લીધલે છે

www.Speakbindas.com છે, માં દશ ે -િવદશના ે િવિવધ ક્ષોના ે લોકોના તમણ ે ે લીધલે ઇન્ટરયુ

સારીત કરવામાં આવે છે, તમાના ે મખ્યત્વ ુ ે િવિડયો ઇન્ટરયુ હોય છે. પાચં મિહના વા ટકા ું ગાળામાં

સમાજની ખ્યાત હતીઓ વીકે, હાયકાર ધીભાઇ સરવૈયા, હાયલખકો ે તારક મહતા, અશોક દવે અને

િવનોદ ભ, હાયકલાકાર રમશે મહતા ે , િવખ્યાત લખક ે જય વસાવડા તમજ ે અન્ય આગવી હતીઓ વાકે

પરબધામના મહતં કરશનદાસ બાપુ, હલો ે સૌરાના માિલક વ. ખમાનિસંહ ુ જાડજાે , રાજકોટ મ્યિનિસપલ ુ

કિમર ી િદનશે ભ, વામી ત ુ તમજ ે રાજકોટના ચિહતા RJs - RJ દવલ, RJ સમીના અને RJ

શીતલ વગરના ે ે ઈન્ટરયુ લવામા ે ં આયા છે. આના િસવાય િવદશમા ે ં વસતા ગજરાતીઓ ુ વાકે

Pustakalay.com ના જયિતભાઇ ં પટલ, હરિનશ જાની, ડો. કનક રાવલ, ડો. નિવન િવભાકર, સરશભાઇ ુ ે

જાની વગરના ે ે ઓનલાઇન લીધલે ઇન્ટરયુ પણ આપ વાચી ં શકો છો. પાિકતાની ખ્યાત જનાિલટ ર્

કામરાન રહમાતએ ે પણ Speakbindas.com ને ઇન્ટરયુ આપલે છે.

તેમને લખનનો ે પણ શોખ. તમનુ લખન ે મખ્યત્વે સમાજના િનિરક્ષણનું આલખન ે હોય છે, મા તઓે

સમાજના િવિવધ પાસાઓને તમની ે આગવી શૈલીમાં રજુ કરે છે. નૈસિગક જગ્યાઓ તમને મમગ્ધ ં ુ કરે છે.

વધુ િવગત માટે www.speakbindas.com વબસાઇટ ે િનહાળો. દવાગં િવભાકરનો સપકર્ તમના

ઇમેઇલ speakbindas@gmail.com અથવા મો. +૯૧ ૯૬૨૪૩ ૨૯૨૦૬ ારા કરી શકો છો.

એમના ણ લોખો : વાચવા ં માટ ે ત ે નામ પર ક્લીક કરો.

૧. અમિરકા ે જવાનો ચકો અન ે હવાિતયાં

૨. ખર ંુ

જીવન તો ગામડાનું

3. િવરપર ુ અન ે રિવવાર

અમિરકા ે જવાનો ચકો અને હવાિતયા

મને એ ખાસ યાદ આવતુ નથી કે અમરીકા ે જવાનો ચકો કે વપ્ન કે ઇચ્છા કવી ે રીતે થયલી, પરતુ એટલુ

યાદ છે કે હુ યારે ાથિમક શાળામાં મારા ગામ નવાગામમાં ભણતો ત્યારથીજ મારા મનમાં આ ચકો

રહલે

. નવાગામની ધળવાળી ુ શરીઓમાં ખલા ુ પગે િમો સાથે રમતા રમતા હુ હમશા ં ે અમિરકા ે જવાના

વપ્ન જોતો. મારો ખયાલ એવો છે કે હુ ૪ - ૫ વષનો ર્ હોઇશ ત્યારે કોઇ યિક્ત પાસથી ે અમિરકા ે િવશે

સાભય ં

ગયલો ે

ુ હશે. (કઇક અિભમન્યુ વુ!). પરત ં ુ અમિરકા

. હા, હું મારા આ જીવતાજાગતા વપ્નને જાહરમા

િમો તો પાછા એવા હતા કે અમિરકા ે એટલે શું એજ ખબર નહી.

ે જવાનો િવચાર મારા મગજમાં જડબસલાક બસી

ં કહતો ે નહી. િમો કે પરન્ટસ ે ે કોઇને પણ નહી.

ાથિમક શાળા ધો. ૭ સધી ુ નવાગામ ભયા બાદ, આગળનાં અયાસ માટે મને રાજકોટ મોકલવામાં

આયો. આમતો નવાગામથી મા એક જ િકલોમીટર દર ુ િલલાખા ગામમાં સદર ું હાઇકલ ુ હતીજ. તને ુ બોડર્

એકઝામનું પિરણામ પણ સારુ આવતુ.

રાજકોટમાં અમારી ગ્નાિતની બોિડગ છે (દશા સોરિઠયા વિણક), રાજકોટના હાદસમા ર્ ં િવતાર ડો. યાિક

રોડ પર આવલી ે છે. અને િદવાલ અડીને રામણ આમ આવલે મા ભય વૈિવધ્યસભર લાયરી ે પણ

છે. મને હવે એટલીતો ખબર પડતી હતીકે અમિરકા ે જવા માટે અંજી ે ફરિજયાત આવડવુ જોઇએ. એટલે

અંજી ે િશખવાની તલપ ધોરણ આઠથી ઉપડી. દરરોજ સાં શાળાએથી આવીને રામણ આમની

લાયરીમા ે ં જવાનુ. કોઇપણ એક અંજી ે સામિયક પસદં કરવાનુ. લાયરીમાં મારા વા માટે શબ્દકોશની

(િડક્શનરી) પણ સિવધા ુ હતી. એટલે અંજી ે સામિયક અને િડક્શનરી બે સાથે ખલુ ે. સામિયકમાથી

કોઇપણ એક ફકરો પસદં કરી તને ે વાચવાનો ં (આમ તો યત્ન કરવાનો!). હુ સાતમા ધોરણ સધી ુ

ગામડાની શાળામાં ભણલે એટલે અંજી ે ખબજ ુ કાચુ. પણ અમિરકા ે જવુ એટલે જવુ, એમા િહંમત હારવી ના

પોસાય. એટલે કે, ફકરાને પહલીવાર ે તો એમજ મનમાં વાચી ં જઉ. લગભગ શબ્દોના અથર્ ના સમજાય. હા,

આઠમાં ધોરણમાં શાળાથી અંજીની ે શબ્દરચનાની ઓળખ મળવા લાગલી ે , એટલે ફકરો વાચં ુ ત્યારે ન

સમજાતા પિલંગન ે ે સાથે લઇ ગયલે નોટબુકમાં ઉતારી લઉ.

પછી તે તમામ પિલંગના ે ં અથર્ િડક્શનરીમાં શોધવાના. િડક્શનરી પણ બિઝક ે હતી એટલે અમકુ શબ્દો

મળે, અમકુ ના મળે. પણ મારતો ે અમિરકા ે કોઇપણ ભોગે જવુ હતુ એટલે અમકુ શબ્દોનો ભોગ હુ ચલાવી

2

લતો ે

. ટલા શબ્દોના અથર્ મળે તે નોટબકમાં ઉતારી લઉ, ઉચ્ચાર સાથે. પછી તને ે સમજવા યત્ન કરુ, ના

સમજુ કે યાદ ના રહતો ે ગોખી લઉ. મકે enthusiasm એટલે ઉત્સાહ એવુ પાચં , દસ વાર બોલી જઉ,

એટલે મગજમાં કન ે થઇ જાય. પછી ટલા શબ્દોના અથર્ મયા હોય તટલા ે શબ્દોથી ફકરો ફરીથી વાચં ુ.

પહલા ે કઇ નહોતુ સમજાતુ તના ે બદલે હવે અડધુ સમજાય. આનદની ં લાગણીઓ સમ શરીરમાં ફરી વળે.

એવુ લાગક ે ે અમિરકા ે જવાનો િવઝા મળી ગયો. જોકે ત્યારે િવઝા િવશે તના ે નામ િસવાય િવશષ ે કઇ ખબર

નહોતી. આમ અડધુ-પડધુ સમજુ, પછી િબજો કોઇ ફકરો લઉ અને આમને આમ એવુ લાગે કે અમિરકા ે

જવાનો રતો કપાઇ રો છે. હવે, શબ્દોના અથર્ િડક્શનરીમાથી પણ ના મયા હોય તે શબ્દોને

બોિડગમાં રહતા ે અને અંજી ે માધ્યમમાં કે CA . ., BEd . અયાસ કરતા િવાિથઓ પાસથી ે જાણી લઉ. અને

એ બધા યાદ કરી લઉ, સમજી લઉ કે પછી છલ ે ે તો ગોખી જ લઉ. છોડવાનુ નહી. છોડીએ તો થોડુ

અમિરકા ે જઇ શકાય?

અમારી બોિડગમાં દર બે વષ વાસ ઉપડે. ટ નિ જ હોય. રાજકોટથી અક્ષરધામ (ગાધીનગર ં ), માઉન્ટ

આબુ અને ઉદયપરુ . મારા બોિડગમા રહવાના ે પહલા ે જ વષ વાસ ઉપડવાનો હતો. હુ ારય ે આ થળોએ

ગયલે નહી. મે માહીતી મળવી ે લીધીકે ઉદયપરમાં સીટી-પલસ ે ે જોવા જવાનુ હોય છે અને ત્યા ઘણા

િવદશીઓ ે આવતા હોય છે. આ વાતતો ે મારામાં જબરો રોમાચં ભય. અને ત્યારે મારુ સામાન્ય ગ્નાન ઘણુ

વધારે એટલે હુ માનતો કે િવદશીઓ ે એટલે ગોરા જ હોય અને ગોરા એટલે અમિરકાનાજ ે રહવાસી ે હોય.

મારો એક િમ ગોરાને બદલે ધોળીયાઓ કહતો ે

. પરત

ુ હુ િવચારતો કે મારે દશ ે જવાનુ છે ત્યાના લોકોને

આવી રીતે ના બોલાવાય. અને મનતો ે હવે િદવસ-રાત, સીટી-પલસ ે ે અને તમા ે ગોરા િવદશીઓ ે જ દખાયા ે

કરે. બધા િવાિથઓતો વાસની તૈયારીમાં લાગી ગયલા ે

. હુ પણ તૈયારીમાં લાગી ગયલો. હા, મારી

તૈયારી િબજા બધાથી અલગ હતી. િબજા િમોતો નાતામા શુ લઇ જવુ, કયા કપડા પહરવા ે , બસમાં કઇ

જગ્યાએ અને કોની સાથે બસવ ે ુ વગર ે ે વગર ે ે તૈયારીઓ કરી રા હતા.યારે મારતો ે મારા ભાિવ વજનો

સાથે એટલે અમિરકનો ે સાથે કયા વાો બોલવા એની તડામાર તૈયારી શ થઇ.

બોિડગમા મારે એક શાતં નામે િમ હતો. તને

ુ અંજી ે સારુ હતુ અને હુ તને ે અવારનવાર અંજીના ે

પિલંગ ે પછપછુ કરતો રહતો. મે શાતને ગુ બનાયો, અને મને ગમં એટલે કે અંજી ે ગવા

આપવા કુ, કે નાથી હુ ગોરાઓ સાથે વાત કરી શકુ. મે શાતન ં

ે પછુ કે "મારે તમારી સાથે એક ફોટો

પડાવવો છે", આ વાનુ અંજી ે મને કહે. તણે ે તો મને ફટાફટ કહી દીધુ કે "I want t o t ake a phot o

withyou". બસ, પછીતો િદવસે અને રાતે મારા મખથી ુ ે તો આ મનુ જ રટણ થવા લાગ્યુ. હુ િક્ટસ ે માટે

આ વા બોિડગના અમકુ િમોને કહતો ે . તમાથી ે ઘણા હસતા તો ઘણા પછતા ુ પણ ખરાકે કમરો ે ે ા છે,

મારી સાથે ફોટો કવી ે રીતે લઇશ? હુ ખીજાતો અને કહતો ે કે તારી સાથે ફોટો પાડીને મારે શુ કામ છે? આતો

3

હુ ઉદયપરમા ુ ં સીટી-પલસમા ે ે ગોરા લોકોને આમ પછવાનો ુ , એટલે તની ે િક્ટસ ે કરુ .

વાસ ઉપડયાને ીજા કે ચોથા િદવસે અમે ઉદયપરુ પહચ્યા, અને ત્યાથી સીટી-પલસ ે ે . યા જઓ ુ ત્યા

અમિરકનો ે ! હુ તો આભો જ બની ગયો. શરીરની અંદર રાસાયિણક લોચાઓ થવા લાગ્યા. જીવનમાં

પહલીવાર ે આટલા બધા અમિરકનોને એકીસાથે એક જગ્યાએ જોઇ રો હતો. બાિકના િમો સીટી-પલસ ે ે ,

તને

ુ ગાડન ર્ જોઇ રા હતા, યારે હુ તો આભો બનીને ગોરાઓને જોતો હતો. ત્યારે મારી પાસતો ે પોતાનો

કમરો ે ે હતો નહી, બીજા એક િમ પાસે હતો. તની ે સાથે મારે વાત થયલી ે કે હુ કહુ ત્યારે મારો ફોટો પાડવો.

તને ે મારે એક ફોટાના સાત િપયા આપવા એવુ નિ થયલે .

પછી તો હુ યા પણ ગોરાલોકો ઉભા હોય અને સીટી-પલસના ે ે િવિવધ ભાગોનુ િનિરક્ષણ કરતા હોય ત્યા

િહંમત (!) કરીને બાજમા ુ ં ઉભો રહી જતો. હા, મારી આંખો તો સીટી-પલસન ે ે ુ િનિરક્ષણ કરતી હોય એમ લાગે,

પણ સમ અિતત્વતો એના તરફી જ હોય. ત્યારે એ લોકોની આટલી નજીક ઉભા રહીને તો એવજુ લાગતુ

કે જીવનમાં કઇક ખબજ ુ મોટી એિચવમન્ટ ે મળવી ે લીધી. નાના બાળકને આનદં નવુ રમકડુ જોઇને થાય,

નવપરિણત પરષન ુ ુ ે તની ે પિત્નને બાઇક પર લઇ જતી વખતે યારે તણી ે તને ે શરમાતા શરમાતા

હળવકથી ે પકડીલે ત્યારે આનદં આવે, એવોજ કઇક આનદં કે તનાથી ે િવશષે , આ લોકોની બાજમાં મા

ઉભા રહીને મને આવતો હતો. સકોચ ં પણ એટલોજ આવે. હદય થડક થડક થાય. એવુ લાગે કે પલે ુ અંજી ે

વા બોલીજ નહી શકાય. કમરાવાળા ે ે િમને આગોતરા જાણ કરલી ે કે "તૈયાર રહે , યારે કહુ ત્યારે

સમય બગાડયા વગર ફોટો પાડી લ ે , અને ાય દર ુ જતો નહી." એ હસે રાખે છતા બાજમાં રહે. આવા

અલગ-અલગ અમિરકન ે (!) કપલ, પની

ુ બાજમા

ં થોડી થોડી વાર ઉભો રો. કદાચ પછવાનો ુ

આત્મિવાસ વધતો ે એવુ િવચારીને. પણ મ મ નજીક જઉ અને પછવાની ુ િહંમત કરુ તો ડર તો વધ્યે જ

રાખે. કમરાવાળો ે ે િમ મારા પર હસે રાખે.

આમનઆમ ે ઘણો સમય નીકળી ગયો. હવતો ે થોડીવારમાં સીટી-પલસ ે ે છોડવાનો સમય આવશે એમ લાગ્યુ.

એટલે આખરે પરી ુ િહંમત કરીને એક યવાન ુ લાગતા કપલની નજીક ગયો. હોઠ સકાય, મગજ ફરે, પણ તમે

છતા મખુ ખોયુ તો શબ્દો કઇક અલગ જ નીકયા. મને યાદ છે ત્યા સધી ુ તો હુ લગભગ ગોખલે ુ વાતો

ભલી ુ ગયલો ે અને મા "I want phot o" એટલુ જ બોલી શો. એ મારા વાને કઇ સમયા હોય એવુ

લાગ્યુ નહી, અને એતો ચાલવા લાગ્યા. મારી આંખ સામે તો અંધારા આવવા લાગ્યા. ખદુ અમિરકા ે મારાથી

દર ુ જઇ રુ હોય એવી લાગણી થવા લાગી. ત્યાતો ાકથી શાતં મારી વહારે આયો અને તણતો ે ે ફટાફટ

પછ ુ

ુ કે "He want s t o have a phot o withyou". અને મારા આયવચ ર્ ે "હા" આવી. કમરાવાળો ે ે િમતો

બાજમા ુ ં જ હતો. હુ પલા

ે કપલની બાજમા

ં ગોઠવાયો, કમરામા ે ે ં િક્લક થયુ અને મને લાગ્યુ કે મારી અંદર

4

િક્લક થયુ! શાતં ે ખરા અથમા ર્ ં યોગ્ય સમયે આવી તને ુ ગપદ ુ શોભાયુ.

રાજકોટ પરત આયા બાદ, કમરાવાળા ે ે િમને ફોટા િવશે પછ ં . તણે ે ૨-૩ િદવસ પછી આપવાનુ કુ. ૨-૩

િદવસ પછી એ તો ના આયો એટલે હુ તને

ે મળવા ગયો. ફોટા િવશે પછતો ં કહે, "અરે યાર, એક લોચો

થઇ ગયો." એ આગળ કઇ બોલે તના ે પહલા ે તો હુ લોચે ચડી ગયો. તણે ે આગળ ચલાયુ "મે રાજકોટથી

કમરામા ે ે ં એક રોલ નખાવલ

ં ે . તે તો અક્ષરધામ અને માઉન્ટ-આબમા

ં જ પરો ુ થઇ ગયો. એટલે પછી આબથી ુ

બીજો રોલ નખાવલ ં ે , અને મને શું ખબર કે એ નકલી િનકળશે. તારો ફોટો એ રોલમાં જ પાડલે . એ રોલ

ફઇલ ે ગયો, યાર!"

અને આમ હુ અમિરકા ે નિહ જઇ શકુ તની ે પહલી ે સાબીતી મળી.

અાહમ િલંકનએ કછુ ે કે "મને લોકો હારે એની સામે વાધો ં નથી, પરત ં ુ તઓે હાયાર્ બાદ ફરીથી ઉભા ના

થાય તની ે સામે વાધો ં છે."

હુ ધોરણ ૯માં અયાસ કરતો હતો ત્યારે માલમુ પડકુ ે કરણિસંહજી હાઇકલમા ુ ં નિહવત વા નજીવા દરે

નાઇટ-કલ ુ ચાલે છે. માં અંજી ે ભાષાનું ABC , , , D થી માડીને બોલતા, વાચતા, લખતા સધીનું ગ્નાન

આપે છે. જાણ થયાના બીજા િદવસે મે તો ફોમર્ ભરી િદધુ. મારી શાળા તો બપોરની હતી. સાં ૫ વાગ્યે

ટીને, થોડો સમય આરામ કરીને, લશન ે કરીને રાે આઠ વાગ્યે પગપાળા ૪ િકલોમીટર દર ુ આવલી ે

કરણિસંહજી હાઇકલ ુ તરફ યાણ કરવાનું. દરરોજ એક કલાકનો િપિરયડ. િવશાળ ખડં િવાિથઓથી

િખચોિખચ ભરલો ે હોય. િશક્ષકો પણ ઉમદા. શોરબકોર વચ્ચે પણ ભણાવી શકે. મફત કે નિહવત દરવાળી

વતનુ ે લગભગ લોકો ાધાન્ય નથી આપતા એ વાત સોળે આના સાચી છે. પણ તમે છતા િશક્ષકની

ભણાવવાની ધગશે મારામાં અંજી ે સારી રીતે શીખવાની રણા ે આપી. હું તો અજન ુ ર્ બની ગયલે

. મા

સમ િચત અને ધ્યાન િશક્ષક િશખવાડતા હોય તના ે તરફ જ હોય, એનુ કારણ બીજુ કઇ નહી પણ

ત્યારનાં મારા એવા િવચારો કે એકવાર અમિરકા ે પહચી ગયા એટલે બસ, પહલા ે અહીયા પરી ુ મહનત ે કરી

લઇએ.

િશક્ષકનું નામતો અત્યારે યાદ આવતુ નથી, પરત ં ુ ૨૬ - ૨૭ વષના ર્ યવાન ુ લાગે. નબરવાળા ં ચમા પહરે ે.

5

ઉચ્ચારો એકદમ સરળ. ભણવાની ખબજ ુ મજા આવે. એવુ લાગે કે હવે તો અંજી ે આવડી જ જવાનું. આમ

ABCD , , , થી માડીને મા અંજી ે તો સધરતુ ગયુ. રામણ આમની લાયરીની ે મલાકાતનો ુ િનયમ તો

હતોજ. તમા ે મે બોિડગના ચનદા ુ ં િવાિથઓ કે ને અંજી ે બોલતા, સમજતા આવડતુ તની ે સાથે

અંજીમાજ ે ં વાત કરવાની ટવ ે પાડી. એ લોકો મારી ભલુ બતાવે. હુ તને ે સધારી ુ લઉ. આમને આમ છએક

મિહનામાં તો હું અંજી ે બોલતા શીખી ગયો. હા, વાોમાં આવતા શબ્દો નો ભડોળ ં ઓછો હતો, અને તના ે

માટે હું હમશા ં ે નવા પિલંગ ે શીખ્યે રાખતો.

એ અરસામા રામણ આમ તરફથી અંજીમા ે ં વત્વપધાર્ રાખવામાં આવી. મારે અમિરકા ે તો જવું જ

હતું, અને અમિરકા ે જવુ હોય તો અંજી ે કડકડાટ બોલતા આવડવુ જોઇએ. મનતો ે એમજ લાગ્યુ કે ી

રામણ પરમહસં મારી વહારે ધાયા અને આ પધાર્ મારા માટજ ે ગોઠવી. િદવસે પધાર્ િવષે ખબર પડી

એજ િદવસે ફોમર્ ભરવા ગયો. ફોમર્ ભરાઇ ગયુ અને સાથે એક પાનાનો વામી િવવકાનદ ે ં િવશનો ે િનબધં

આપવામાં આયો

યવથા હતી. આની પહલા ે , ારય

બોલલ ે નિહ. એટલે શરઆતમા

દરક ે પધકએ ર્ બોલવાનો હતો. થમ ણ સારા વક્તાઓ માટે ઇનામની પણ

ે અંજીમા

ુ થોડો ડર લાગ્યો. પરત

ં લખલ ે આખુ પાનુ મે યાદ રાખલ ે નિહ કે લોકો સમક્ષ

ુ, અમિરકા ે જવાના ચકાએ મારામાં બળ પયુ ર્. ુ

મારામા તો હનમાનજીએ ુ વશે કય હોય એવુ લાગ્યુ. હુ યા જઉ ત્યા આ પાનુ મારી સાથે જ હોય.

ભોજનાલયમાં જમતી જતી વખતે કે સવારે શ કરતી વખતે, પાનુ તો સાથે જ હોય. તૈયારી કરવા માટે

લગભગ ૩ - ૪ િદવસ ફાળવવામાં આવલે

વાચ્યો ં

, એટલે એવો ખાસો સમય પણ ન કહવાય ે . વારવાર ં િનબધં

. ઘણખરુ યાદ રહે. પછી બોલવા જઉ ત્યારે ભલાઇ ુ જાય. હુ િનરાશ થઉ, પણ ત્યારે જ મને સામે

અમિરકા ે દખાય. એટલે, િનરાશા ખખરી ં ે ફરીથી વાચં ુ. ફરીથી બોલું.

એમ કરતા કરતા અંતે આખો િનબધં જ ગોખી નાખ્યો. પધાની ર્ ઘડી આવી. મારી મ બીજા ૨૦ ટલા

િતપિધઓએ ભાગ િલધલે

. આમના વામીઓ જજ તરીકે હતા. એક પછી એક પધકર્ િનબધં વાચતા ં

ગયા. ક્ષકો ે બધામા તાલી પાડે. મારો વારો આયો. હુ તો કડકડાટ આખો િનબધં બોલી ગયો. મને લાગ્યુ કે

૧ થી ૩ માં આપણુ નામ પાકુ જ છે. પધાર્ પરી ુ થઇ. થોડીવાર પછી િવતાના નામો જાહરે કરવામાં

આયા. તમા ે મારુ નામ ન આવતા આયર્ થયુ, આયર્ આજ સધી ુ થયા કરે છે. મે પરો ુ િનબધં સરસ

રીતે બોલલો ે તમે છતા કમ ે ઇનામ નહી?

ઇનામ ન મળવા છતા આત્મિવાસ તો વધ્યો કે હવે વાધો ં નહી આવે. અંજી ે બોલતા આવડી ગયુ છે તની ે

મનોદશા જડબસલાક ે બસી ે ગઇ. બસ પછી તો ખરા હવાિતયા શ થયા. હોમવકર્ કરવામાં આયુ કે

પિરવારમાથી કોણ અમિરકા ે છે. બે ણ પઢી ે દરના ુ સગાઓ અમિરકા ે છે એ જાણમાં આયુ, લાગ્યુ કે હવે તો

6

અંજી ે પણ આવડે છે અને સગાઓ પણ ત્યા છે એટલે તો રતો હવે સરળ લાગવા લાગ્યો, કમ ે કે મે

સાભળલક ં ે ુ ે પટલ ે ગ્નાિતના લોકો તમના ે સગાહાલાઓને અમિરકા ે લઇ જાય છે. ભણલ ે તમજ ે અભણને પણ

લઇ જાય છે. અભણ હોય તને ે પણ તના ે જોગુ કામતો અમિરકામાં મળી જ રહે છે. અને તે ટલા િપયા

કમાય છે તે ભારતની િટએ તો ઓહોહોહો કહવાય ે . અને મારી તૈયારી પણ કઇક આવીજ હતી. હવે હુ ધો.

૧૦ માં હતો. મારો પ્લાન ધો. ૧૦ પછીજ અમિરકા ે જવાનો હતો. િવચારો એવા હતાકે ગમતે ે કામ કરવુ પણ

૧૫ વષર્ ટકી રહવે ુ. પછી ભારત પાછા આવી જવુ અને કમાયલા ે િપયા (ગણતરી માણે ૧ કરોડ!!) થી

આનદં કરવો. આવી મારી લાગણી. એટલે મે સગાહાલાઓનો સપક ં ર્ કરવો શ કય એમને કકુ ે મારે

અમિરકા ે જવુ છે. કામ કરવા માટે. મન તો જરાપણ શકા ં નહોતી કે મદદ નહી મળે. ત્યાતો મારા પર

સલાહોનો વરસાદ શ થયો. વી કે "એમ ધો. ૧૦ પછી ના જવાય", "િડી કયાર્ બાદ જવાય", "તારે તો

ત્યા ભણવા જવાય (પૈસા તમારા વિડલ ી આપવાના?)", " ME . . સધી ુ ભણીલે પહલા, પછી કઇક કરીએ",

વગર ે ે વગર ે ે.

મારા પર તો ફરી આભ તટ ુ ુ. મે દલીલો કરી કે મારતો ે મા કમાવા માટે જ જવુ છે. પરતુ, મળુ ે મદદ

કરવાની જ ઇચ્છા ન હોવાથી, સતોષકારક ં જવાબ ના મયા, ારક ે તો જવાબ જ ના મયા. મારી જાણમાં

તો એ પણ આવલે

ુ કે પટલ ે લોકો તો તમના ે ગામના હોય તે પટલને પણ પોન્સર કરે છે. અિહ, મારે તો

ઘરના (!) લોકો પણ પોન્સર કરવાની ના પાડે છે. આમ જોકે, સીધી ના તો ન પાડી પણ એવા એવા

જવાબ આપ્યાકે હુ સમજી ગયો કે અિહયા આપળી દાળ નહી ચડે અને નવાના ે પાણી મોભે ચડે તોજ અહી

મળે પડે. અને સાવ સાચુ કહુ તો મને અમકવાર ુ હું પટલ ે ન હોવાની બાબતે ગસો ુ પણ આવલે .

સગાહાલાઓ યારે સવણ ુ ર્ સલાહો આપતા ત્યારે હુ તમને મોઢામોઢ તો જવાબ ન આપી શકતો પણ

અંદરખાનથી ે િવચારતો કે "િડી કે ME . . કરી લઉતો અમિરકા ે જવા માટે તમારી જર પણ પડે નહી." પરત ં ુ,

આવુ તો ના કહવાય ે ને? તો તો મે તમનુ હડાહડ અપમાન કયુ ર્ કહવાય. હા, એ લોકોએ મને સપોટર્ કરી

શકતા હોવા છતા ના કય એનો વાધો ં નહી. અરે, સપોટર્ કરવાના યત્ન પણ ના કયાર્. મને તો ખબજ ુ માઠુ

લાગ્યુ, થયુ કે અમિરકા ે નહી જઇ શકાય. પણ હુ એમ હીંમત ના હાય.

પછી તો મે તપાસ આદરી કે કયા જાણીતા ગામમાથી પટલ ે લોકો અમિરકા ે ગયા છે. ત્યા પણ છડા ે

અડાડયા. ઓળખીતા લોકોને મયો. ખાસતો અમકુ સગાને કે ના ગામમાથી પટલ ે લોકો અમિરકા ે ગયલે .

પરત ં ુ, કોઇ સગા મારી વાતજ સાભળવા ં તૈયાર નહી. કહે કે પલા ે ભણવાનુ પુ કર. પણ સામે હુ એમ કહુ કે

પલા ે પલા ે ઉોગપિત તો આઠજ ચોપડી પાસ છે, છતા કવડો ે કારોબાર ચલાવે છે? તો મને કહે કે સામુ

બોલે છે, અમને સમજાવે છે? હુ, થાો. લાગ્યુ કે હવે તો અમિરકા ે નહી જઇ શકાય. એકાતમા ં રડયો. મદદ

ના મળી. લાગ્યુ કે બધા સગાઓ વાિથ છે. મનમાં ગસો ુ ભરાયો. મારે તો અમિરકા ે જવુ હતુ, ખબુ પૈસા

7

કમાવા હતા. પણ, મળે ના પડયો. છતા ટક ુ ટક ુ આશા રહલી ે મનમાં કે કદાચ કોઇ ારક ે મળી જશે

અને અમિરક ે જઇ શકાશે.

આમ, અમિરક ે નહી જઇ શકાય તેવી બીજી સાિબિત મળી.

આ આ વાતને એક આખો દશકો વીતી ગયો છે. છતા અમિરકા ે જવાની ઇચ્છામાં જરાપણ ઘટાડો થયો

નથી. હા, હવે ફરક એટલો પડયો છે કે હવે અમિરકા ે કમાવા માટે જવુ નથી, કમકે હવે ઘરસંસાર અહી મડાઇ

ચો ુ છે. એ બધુ તોડીફોડીને જવાનું મન થતુ નથી (અને આમયે તક પણ ા છે હવે!!). હવે તો અમિરકા ે

મા જોવા, જાણવા, માણવા જવુ છે. વચ્ચે એક વાત કહવાન ે ુ તો ભલી ુ ગયો કે, અમિરકા ે જવાના

હવાિતયામાં અંજી ે ભાષા શીખવા માટે હોલીવડના ુ પકળ ુ મવીઝ ુ જોઇ કાઢયા. એટલી હદે કે આ મારા

ફવરીટ ે એક્ટર િલટમાં ટોમ હન્ક્સ ે , રસલે ો, ડન્ઝલ ે વોિશન્ગ્ટન જ આવે છે, નિહ કે શાહરખ, આિમરખાન.

કાટ અવે, ફોરટ ે ગમ્પ, ધ ગ્લડીયટર ે ે , અમિરકન ે ગન્ગટર, અમિરકન ે બ્યટી, મને ઓન ફાયર, અ

બ્યિટલ ુ માઇન્ડ, િસન્ડલસર્ િલટ, ધ િપઆિનટ, હોટ િવમને વોન્ટ વગર ે ે િફમો મને અિતશય િય છે.

કદાચ આ િફમો થકી હુ મારી જાતને અમિરકાની ે એલ ાવલે કરાવુ ! એમ. નાઇટ. યામલનની ધ

િસક્થ સન્સ ે , ધ િવલજ ે અને સાઇન્સ વી િફમો જોઇને લાગક ે ે એક ભારતીય અમિરકા ે જઇને કટલુ બધુ

કરી શો! આ ારક ે મારી જાતને સતોષવા ં હુ મારા મળવતન ુ નવાગામનું અંજીે New Yor k કરુ ં.

અને ને આમાં ન સમજાય તને ે સિધ ં િવચ્છદ ે કરીને નવા=New અને ગામ=York, એમ સમજાવુ ં.

આ યારે અમિરકા ે િવષે વધારે સભાનપણે િવચારુ ત્યારે મારી સમક્ષ ન્યજસ, િફલાડિફયા ે ,

કિલ ે

ફોિનયા, ન્યયોકર્, વોિશન્ગટન િડ.સી. ખડા થાય છે. અમિરકા ે સાથે સપકમા ર્ રહવા ે હુ ત્યા વસતા

ભારતીયો, એમાય ખાસતો ગજરાતીઓ ુ તમજ ે અમિરકનો ે સાથે સપકમા

ર્ રહુ ં. તમા

ં એક ખાસ િમ થયલ ે .

તને ુ નામ િવિલયમ ટોહલ (WilliamStahl) અને હલામણ ુ ુ નામ િબલ (Bill). એ પણ મારી મ

અમકતમક ુ ુ માનવીય િતઓ ુ સાથે જોડાયલે રહે છે. એકાદ બે વાર તો તણે ે મને યોગ્ય જગ્યાએ ઉપયોગ

કરવા માટે ડોનશન ે પણ મોકલાવલે , નો મે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને તની ે સાિબિત પે ફોટોાફસ

પણ મોકલલા ે . િબલ સાથે મે મારા અમિરકન ે િમની વાત કરલી. તે રહે કિલફોિનયાના સાામાન્ટો શહરમા ે ં.

તે મારા ઓનલાઇન ફોરમમાં િવચારો વાચં ે. અને આમજ તણે

કરવાની તૈયારી બતાવલે

ોામ કન્સલ ે થયો.

ે મને અમિરકા ે જોવા જાણવા માટે પોન્સર

, ટોટલ ખચાર્ સાથે. પરત ં ુ તજે સમયમાં તના ે મધર એક્સપાયર થઇ ગયા અને

8

આજની તારીખે, અમિરકા ે ફરવા, જોવા, જાણવાની ઇચ્છા તો અપરપાર ં છે. પહલા ે કરતા આિથક પિરિથિત

પણ સધરી ુ છે, પરતુ હજુ એટલી બધી પણ નથી સધરી ુ કે અમિરકા ે જઇ શકાય. એટલે મારા મનને

મનાવવા અમિરકામા ે ં વસતા ગજરાિતઓ ુ સાથે ઇમઇલથી ે સપકમા ર્ રહુ ં. એમાય હવે તો

Speakbi ndas. com નુ માધ્યમ છે, એટલે આગળ પડતા તમજ ે રસદ અમિરકન ે ગજરાતીઓના ુ ઇન્ટરયુ

લઉ ં. તના ે થકી તઓને બ મયા ટલો આનદં થાય છે. આમ તો આ ઝાઝવાના ં નીર વી વાત છે,

પરત ં ુ ન મામા કરતા કાણો મામો સારો એ િવચારીને નવા નવા NRG ( Nor Resi dent Guj ar at i s) સાથે

ઇમઇલથી ે વાતચીત કરતો રહુ ં. તમાથી ે અમકુ િમો સાથે સારો એવો પિરચય પણ થયલે છે, અને

તમાથી ે ં અમકુ િમોએ તો એવુ પણ કુ છે "અમિરકામા ે ં આપણુ ઘર તમારા માટે ખલુ ુ છે". આ જાણીને

આનદં પણ થાય છે અને ખદુ મારા પર હસવુ પણ આવે છે. આનદં એ વાતનો કે સાલુ પલા ે કોઇ

અમિરકામા ે ં આપણને ઓળખતુ પણ નહી, અને હવે તો ઘરે આવવાનુ આમણ ં મળે છે. યારે દુ :ખદ હાય

એ વાતનુ આવે છે કે હાલમાં અમિરકા ે જઇ શકાય એમ નથી, અમિરકા ે પહચુ તો એ િમોની ઘરે જઇ શકુ

ને? પરત ં ુ પહલાની ે પિરિથિત સાથે સરખામણી કરતા તો આ એક સખદ ુ સધારો ુ કહવાય ે .

જોકે, હજી એક રતો છે. અમિરકામા ે ં ઘણીવાર ગુજરાતીઓના સમલન ં ે થતા હોય છે. આવા કોઇ સમલનમા ં ે

જો કોઇ મને Speakbi ndas. com ના Edi t or તરીકે ટોટલી પોન્સર કરે તો જઇ શકાય. ત્યાના ગજરાતી ુ

િમોનાં ઇન્ટરયુ પણ લઇ શકાય અને અમિરકા ે પણ જોઇ, જાણી શકાય. પરતુ ત્યા સધી ુ તો અમિરકા ે દર ુ

છે, િસવાય કે કોઇ ગજરાતી ુ સમં ેલન માટે કોઇ ગજરાતી ુ િમ પોન્સર કરે.

9

ર્

ખરુ ં જીવન તો ગામડાનું

ારક ે હું શિન-રિવની રજાઓમાં મારા ગામ-નવાગામની મલાકાતે નીકળી પડુ ં, અને રાજકોટથી

નીકળતી વખતે એવજુ લાગ્યા કરે કે અહીથી જલદી નીકળીને ત્યા પહચી જાઉં, ત્યાની હવાથી ફફસા ે ભરી

લઉં, ત્યાના ખતરોથી ે પણ બની શકે તટલી ે લાબી ં િટ કરીને આંખોને ભરી લઉં, ત્યાના સકા ુ કે વહતા ે

ઝરણા અને નદી જોઇને તમા ે સમાઇ જવાની ઇચ્છા થઇ આવે. હદય અગમિનગમની લાગણીઓથી ભરાઇ

આવે. કદરત ુ પર અનતં મે ટે. રાની બે બાજુ પથરાયલે ક્ષોની ુ હારમાળા તો જએ ુ જ રાખુ. મા

શરીર જ ગાડીમાં બઠ ે ુ હોય એવુ લાગે અને મન તો કદરતે વરલી ે ે કરામતોમાં ખોવાઇ જાય. અને એમાય

ારક ે એવા માગ ચડી જાઉ કે યા વાહનોની અવરજવર એકદમ નિહવત વી હોય. યા સધી ુ નજર પડે

ત્યા સધી ુ ખતરો ે જ ખતરો ે દખાયા ે કરે. એમા ક્ષો, પિક્ષઓ, કોતરો અને ધારો (નાના પહાડો) શોભા

વધારતા રહે, બહાર અને મનની અંદર પણ. મનમાં એવી ઇચ્છા થયે રાખે કે કોઇ મનય ુ નજરે ના ચડે તો

સારુ! કદરત ુ સાથે માણી રહલે એક એક ક્ષણ જીવતં અને ભરલભરલ ે ે લાગે.

િવશાળ િપપળના અને વડલાના ક્ષોની ુ છવટ ે ઉપર સધી ુ ચડી જવાની ઇચ્છા થઇ આવે. બાળપણ સાંભળી

આવકે ે યારે કોઇપણ બીક, સકોચ ં , શરમ વગર મન થતુ ત્યારે ક્ષો ુ પર ચડી જતા, સાથે િમો તો હોયજ.

એવુ લાગ્યા કરક ે ે જીવન તો તે હતુ, યારે ક્ષણે ક્ષણે િનજ આનદની ં િત ુ કરતા રહતા. ન કોઇ પ્લાન હતા

કે ન કોઇ મિઝલ ં , ન ભતકાળ ુ ન ભિવય, મા અને મા વતમાનની તાજી ક્ષણો. આ બધુ લશબકની ે ે મ

અંત:ચુ ારા ઉપસી આવે. નદી, નાળાઓ અને ઝરણાઓને જોઇને થાય કે અહીયા એક પડ ં ુ બનાવીને

રહવા ે લાગુ - એકદમ કદરતના ુ ખોળે. નાની કોતરો અને ધારને જોઇને તના ે પર દોડીને ચડી જવાનુ મન

થઇ આવે. વળી બાળપણ અંત:મનમા ગલાટ ુ મારે. િશયાળામાં આ જ ધાર ઉપર ચડીને ચણીયા બોર

િવણતા. કાટા ં વાગે પણ તે િનલપ રખડવાના આનદં સામે કઇ ન કહવાતુ. બે-ણ કલાક રખડીએ અને બોર

વીણીએ ત્યારે માડં બે-ણ ખોબા ભરાય. ખાસ તો કદરતના ુ ખોળે રખડવાનો જ આનદં હતો, બોર િવણવા

એ તો એક બહાનુ હતુ. પરત ં ુ આ બધુ ત્યારે નહોતુ સમજાતુ, કદાચ એટલે જ આનદં આવતો! બપોરે જમીને

નીકયા હોઇએ તે સાં ઘરે આવતા. શરીર આખુ ધળુ -ધળુ , કપડાની પણ હાલત એવીજ, વાળ સપણ ં ુ ર્

િવખરાયલે - પણ ચહરા ે પર આનદની ં લાગણીઓ રચાતી તે ારય ે કોઇપણ ભૌિતક સખથી ુ નથી

અનભવી ુ .

આ મોબાઇલ ફોનથી ગમે ત્યારે ગમે તની ે સાથે વાત કરુ , ઇન્ટરનટથી ે િવદશ ે બઠા ે િમો સાથે વોઇસ-

ચટ ે કરુ , ટી.વી./ઇન્ટરનટથી ે આખી દિનયાની ુ ખબર રાખી શકુ , ગાડીમાં યા અને યારે ઇચ્છા થાય

10

ત્યા જઇ શકુ , અને આવા ગણવા બસતો ે ુ ભૌિતક-આનદં આપતા ભૌિતક-સાધનો ઘણા બધા છે, તમે છતા

તે બધા સાધનો ારા મળતા આનદં (સખુ તો નિહજ) ને જો હુ બોર વીણવા જતા મળતા આનદં સાથે કે

નદીઓ/કવાઓમા ુ

ં નહાતા મળતા આનદં સાથે કે પછી ચોમાસાની ઋતમા ુ ં ખતામણીદા ુ રમતા મળતા

આનદં સાથે સરખાવુ તો તે તચ્છ ુ લાગે છે, ઉપરછલો અને ક્ષિણક લાગે છે.

આ પણ મારા ગામમાં આ ભતકાળ ુ ાકં સચવાઇ રો છે. ધ્ધ ુ બાપા કે ડોસીમાં સાથે બસીને બે વાતો

કરીને ભતકાળ ુ તાશ થાય છે. ખાસતો હુ મારા ગામડે જઉ ત્યારે જના ુ લોકોને મળતો રહુ ં, તમને સાભ

ં. એમ કરીને હુ મારા બાળપણમાં ડબકીઓ ુ મારી આવુ ં. આ પણ એ શરીઓમાં લટાર મારી આવુ ં

યા હું ારક ે ઠરીઓથી ે (લખોટી), છાપઓથી ુ (મચે -બોક્સ) રમતો, અને તે બધી રમતો તાશ થાય છે,

હારજીતના અનભવો ુ ખબજ ુ મહસસુ થાય છે.

અમારે ગામડામાં ઘણી ખતી ે હતી સમય જતા વચી

ેં નાખી. પરત

ુ એક નાનુ પડુ રાખ્યુ છે અમારા જના ુ

ખડત ે ુ વાવે છે. તમનુ નામ લાખાબાપા, ઉંમર હશે ૭૫ વષની ર્ આસપાસ. આ એમનુ શરીર તો ખાસ કામ

નથી આપી શકતુ તમે છતા તે દરરોજ આ ખતર ે ે આવે. તમણ ે ે વાવલે છોડવાઓને પાણી િપવડાવે. તમન

સરખા કરે. બાકીની ખતી ે તો તમના ે િદકરાઓ કરે છે. લાખાબાપાને લછોડ અને ફળોના ક્ષો ુ વાવવાનો

ખબજ ુ શોખ. લીંબોળી, જામફળ, સીતાફળ, ગલાબ, કરણ, જાસદુ વગેરે છોડવાઓ આજ પણ જોવા મળે.

તમણ ે

મલીન ુ

ે ખતરમા

ં પોતાને આરામ કરવા માટે એક નાની મલી ુ બનાવી છે. તની ે ઉપર બે ઘટાદાર ક્ષો ુ

ે છાયો આપે. મલીમા

ં તને ે ઉભી રાખવા ચારે બાજુ એક-એક લાકડાના તભો ં , તના ે પર અને ચારે

બાજુ ખડની િદવાલો. પવન આવી શકે એવી પણ તડકો વશી ે ના શકે. આગળનો ભાગ ખલો. અંદર એક

ખાટલો. ખાટલો રાખતા આજબાજ ુ ુ ચાલી શકાય તટલી ે અંદર જગ્યા. અંદર તાજા ઉપાડલે શાકભાજી પણ

હોય સાં ઘરે જતી વખતે સાથે લતા ે જાય, અથવા તો હું કે મારા િપતાજી ગયા હોય તો અમને આપે.

અંદર એક દોરી બાધલ ં ે હોય, મા તમનો ે સાફો કે પાઘડી ટીંગાડે.

હું યારે પણ જઉ ત્યારે આ મલીમા ુ

ં એમની સાથે બસ ે ુ. તમની ે પાસથી ે જની

ુ વાતો સાભ. ખાસતો મારા

પરદાદા - કાિલદાસબાપાની વાતો સાભળવાની ં મજા આવે. લાખાબાપા અમારી ખતી ે મારા પરદાદાના

વખતથી સભાળ ં ે. એમની પાસે વાતોનો ખજાનો. કહે કે કાિલદાસબાપા (બોલે કાિળદાહબાપા) જો અમે

જમવાના સમયે ઘરે મળવા ગયા હોય તો ારય ે જમ્યા વગર જવા ન દે. આનાકાની કરવાની તો વાત જ

ના આવે એવો એમનો આબ. ગામના ને બાજના ુ ગામના કોઇ ભાઇઓને ખતી ે કે ઢોરના ભાગ પાડવા હોય

તો મધ્યથી તિરકે બાપાને બોલાવવામાં આવે અને એમનો ચકાદો ુ તઓે માન્ય રાખે. એવી એમની

સત્યિનઠ તિરકની ે આમન્યા. સાં યારે દકાનથી ુ ે ઘરે આવે ત્યારે કોઇક ને કોઇક તો સાથે હોય જ, નુ

11

ર્

જમવાનુ ઘરે હોય. છોકરાઓ અને તમની ે વહઓુ તમનાથી ે મોભો જાળવે, ડરે પણ ખરા. ખોટી વાત કે મોટા

અવા વાત થઈ ના શકે. છતા બધાનુ ધ્યાન પણ રાખે. ગડલમાં ભગવતિસંહજીબાપુ તો નવાગામમાં

કાિલદાસબાપા એવો એમનો આબ. આવી બધી વાતો હું એક ધ્યાને લાખાબાપા પાસથી ે સાભળે રાખુ અને

િવચારે રાખુ કે તે જમાનો ખરખર ે કવો ે હતો! જની ુ વાતો સાભળીને હું ખશુ થાઉ તના ે કરતા વધારે

લાખાબાપા તે વાતો કરીને ખશુ થાય. અને હું નીકળવા માટે રજા લઉ એટલે પોતે પોતાના હાથે વીણીને

રીંગણા, ટમટા ે , તવર

ુ ે કોઇ શાક હોય તે થલીમા

ં ભરી આપે. આમ જોઇએ તો ખતર ે તો અમારજ ુ પણ

લાખાબાપા મથી ે શાકભાજી વીણીને આપે એ જોઇને િશર નમી પડે. અને હું તો તમને મ એટલે પગે

જ લાગુ. ખાસ કહુ તો હુ લાખાબાપાને મળીને િનભળ આનદં લટી ું આવુ.

ગામમાં જના ુ ભાઇબધોને મ, કોઇ ખતીકામ ે કરે તો કોઇ સથારી ુ કે લહારી. બધાનુ ભણતર લગભગ ઓ.

વધીને કહીએ તો ધોરણ ૧૦ સધી ુ , અને એમા લગભગ નાપાસ જ હોય. સાં બધા વા (િડનર) કરીને

ભગા ે થાય. કોઇકના ઘરે બહારના ઓટલે બસે અને વાતના ુ દોર ચાલે. હું નવાગામ ગયો હોઉ ત્યારે આમા

સામલે થાઉ. વાતતો ુ મા આનદની ં જ હોય. તમની ે વાતો સાભળીને મન ચકરાવે ચડે. તમની ે વાતોથી

જાણવા મળે કે આપણે ધારીએ તો સાવ નાની લાગતી બાબતોમાં પણ કવો ે આનદં મળવી ે શકાય! દાખલા

તરીકે તઓે કહે કે "કાઇલ તો જલસો પડી ગ્યો". હું પક ુ ે કમ ે કાલે શું હતુ? તો કહે "કાઇલ િટંબે (ગામની

ભાગોળે આવલે એક િશવમિદર ં

બોલાઇવી. બસબાપાએ ુ

) રાઇતે ભજનનો પોામ રાઇખોતો. આપણા ગાડભગત ુ તો ભજનની રમઝટ

(બચબાપા) તો તોડી નાખે એવા મઝીરા ં વગાઇડા. અને પસીતો ભજીયાનો પોામ

હતો. તીખા મરસાના ભજીયા. હુ જલસો પઇડો, હુ જલસો પઇડો." અને હું મારી જાતને પુકે મને

રાજકોટના સારામાં સારા અને મઘામાં મઘા રટોરન્ટમા ે

ં, બટમા ે ં બટ ે આઇટમ ખાઇને પણ આટલો આનદં

આવે છે ખરો? જવાબ સપણ ં ુ ર્ "ના" છે. પૈસાની િટએ િવચારતો ુ ત્યા ગામડે ભજીયાના ોામ માટે તો

ખચર્ વધીને ૨૦૦ થી ૩૦૦ | આવે અને એમાય ૧૦ યિક્તઓ ’જસો’ કરી શકે. અને આ ભજીયાના

ોામ સાથે અવનવી વાતોનો ખજાનો મળે એ તો બોનસ. એટલે એમા આનદનો ં તો ગણાકાર ુ જ થતો રહે.

એમાય ગામના રવજીબાપાની આવા સત્સગી ં કાયમમાં હાજરી હોય તો પછવ ુ ું જ શું! ભજીયા ખાધા પહલા ે

એ લોકોના પટે દખાડીદ ુ ે, ખબજ ુ હસાવે. એ ગામઠી ભાષામાં જોક્સ કરે અને હસવુ આવે, આહ! મારો

જીગરી િમ મકાના ુ (મકશ ુ ે ) શબ્દોમાં કહતો ુ "રવજીબાપાએતો દાતં કઢાવી કઢાવીને ગાડા ં કરી નાઇખા."

ગામડામાં આવા સત્સગં રાતે જ થાય. એમા "ચા" એટલે "સા" તો ફરજીયાત હોવી જ જોઇએ. હવે આ ચા

બનાવવા માટે કોઇ સત્સગી ં તૈયાર જ હોય. એમાય જો સત્સગં સીમમાં કે કોઇની વાડીએ (ખતરે) કે ભાગોળે

આવલે મિદર ં ે હોય તો ચા પણ કદરતી ુ ભઠીએ જ બને અને એમા ચા ઉકળે. અને એમાય લોકોને ખબર

પડકે ે ભજીયાનો ોામ છે એટલે વગર િનમણ ં ે આવી પડે. કોઇને ના પાડવાની હોય જ નહી. અને આમ

12

સત્સગની ં સરવાણી વહે રાખે. મળુ ઉદેય આનદં કરવાનો.

અને આપળે શહરોમા ે ં િવિવધ ભૌિતક સાધનોથી જાતને આનદં આપવાના િનફળ યત્નો કરતા રિહએ

િછએ. ૧૦૦ |ની યિક્તિદઠ િટિકટ લઇને મિટપ્લક્સમા ે ં નવી િફમ જોવા જઇએ અને ણ કલાક પછી

માથુ દખાડીન ુ ે બહાર નીકળીએ. હા, ઘણી િફમો જોઇને ગમે તવી ે પણ હોય છે અને આનદં પણ મળે. પણ

આ આનદન ં ે યારે પલા ે ગામડાના સત્સગમાથી ં ં મળતા આનદં સાથે સરખાવુ ત્યારે તચ્છ ુ લાગે. અને

સત્સગં એટલે ભજનો મા નિહ. તમા ે રવજીબાપાના જોક્સ આવે. એકબીજાની ખચતાણ ેં ચાલે.

અજબગજબની વાતો થાય.

અને આતો અનભવલી ુ ે વાતો છે. ટી.વી. પર િડકવરી ચનલ ે કે નશનલ ે જીઓાફી પર િકંગના ે ોામ

જોવા કરતા તો ગામડાની ધાર પર રખડવામાં અનકગણો ે િવશષે આનદં આવે. ટી.વી. પર આવતા

બાબાઓના વચનો સાભળીન ં ે પણ ધ્યાનની અવથા ાપ્ત ન થાય તે ગામડામાં રાે વાડીએ ખાટલો

નાખીન ં

ે સઇને તારાઓથી ભરલ ે આકાશ જોતા સહે ાપ્ત થાય. શહરમા

ં રાે એ.સી. રમમા ુ ં સતા ુ હોય તો

પણ અિનંાનો રોગ તડપાવે યારે ગામડામાં ફિળયામાં ખાટલો ઢાળીને (એ પણ ગાદલા વગર) સઇએ ુ

એટલે ગાઢિનંા આવે. અહીયા શહરમા ે ં ઘરનો સાિત્વક ખોરાક આરોગવા છતા માનિસક યતાને લીધે

જોઇતુ પાચન ના થાય યારે બધાની સાથે પેટ દબાવીને ભજીયા ખાવા છતા પટના ે બગડે. અને આતો

મારો જાત અનભવ ુ છે. તીખા મરચાના, બટટાના ે ભજીયા પકળ ુ ખાવા છતા કઇ જ ના થાય.

અને યિક્તને આવો કદરતી ુ , િનભળ આનદં મળી શકતો હોય તે સખી ુ જ હોઇ શકે, માનિસક અને

શારીિરક રીતે. હમણાજ હું નવાગામ ગયલે . મને રાજકોટથી શરદી થયલે , જોઇને મકો ુ બોલલે "દવાગ ે ં ,

તમને આ બધુ થાય, અમને કોઇદી આવા સડા ે -બડા ે નો થાય." એની વાતમાં અિભમાન જરાપણ નહોતુ પણ

સચ્ચાઇનો પડઘો હતો. ગામડામાં લોકોની આવક ટકી ું જ હોય છે, બચત પણ ખાસ નિહ. પણ શહરમા

વસતા લોકોની રસખામણીમાં વધારે સખી ુ . ગામડાના માણસો શકટનો ભાર લઇને ના ફરે. તે લોકોના

જીવનમાં સમયા નથી હોતી એવુ નથી, પરત ં ુ, સમયાઓને તઓે આનદથી ં અને હાયથી સહલાઇથી ે પાર

પાડતા શીખી ગયા છે. એ લોકો પાસે એકજ વાત હોય "હવે, એમા ઉપાિધ હું કરે, થાવુ હઇશે ઇ થાહે, તુ

તમતમારે મોજ કરને.".

એટલે આમ ગામડામાં જતા રહવાથી ે શાિત, આનદં અને ખરા સખનો ુ ટોક જળવાઇ રહે છે. બાકી, જીવનનુ

લય શું છે? પૈસા? સારા સતાનો ં ? સારા સબધો ં ં ? સમાજમાં આગવુ થાન? ધમર્? વગર ે ે વગર ે ે? અને આ

બધાનો િનકષર્ શું નીકળે? ખબજ ુ પૈસા હોવા એટલે શું? આનદં અને સખુ એજ તો. એવી જ રીતે સારા

13

સતાનો ં , સબધો

ં ં , સમાજ/કટબમા ુ ું

ં આગવુ થાન વગરમાથી ે ે પણ અંિતમ િનકષર્ જ તો એજ નીકળે છે ને?

પણ શુ તે ખરખર ે િનભળ અને સાચો આનદં કે સખુ આપી શકે છે? અને માનો કે તે કદાચ આપે છે તો શું

તે શાત છે? મારી િટએતો નહીજ. એટલે, હું યારે યારે ખરા આનદં અને સખુ માટે તડપુ ત્યારે

ગામડાની વાટ પકડુ ં, અને સાથે મારા પિરવારને પણ લઉ ં, આનદં નો તો ગણાકાર ુ જ હોય ને?

બાકી, ખ જીવન તો ગામડામાં. તમાય ે એક નાનુ ખતર ે હોય, થોડા ઢોર હોય, ક્ષો ુ હોય, કદરતી ુ રહઠાણ ે

હોય, નિહવત ભૌિતક સખસગવડના ુ સાધનો હોય અને ખરી જાતમહનત ે હોય, અને સાથે ગામડાના લોકો

સાથે સત્સગં હોય, ભજીયાના ોામ હોય. બાકી તો શું ધીભાઇ અંબાણી સાથે લઇ ગયા અને શું હું સાથે

લઇ જવાનો, હે?

14

ર્

િવરપરુ અને રિવવાર

હમણા ફરીથી સાજના ં સમયે િવરપરુ જલારામબાપાના દશનર્ ે જવાનુ થયું, ત્યારે સમ બાળપણ મન:પટ

પર ખડુ થયું. મે ાથિમકશાળાનું િશક્ષણ મારા મળવતન ુ નવાગામમાં લીધલે . આમતો િશક્ષણ લીધલે તના ે

કરતા ાથિમકશાળામાં જતો એવુ કિહ શકાય! િશક્ષણ - એમાય ખાસતો અંજી ે જરાપણ િશખવાડવામાં ન

આવે.

મારા ગામમાં રિવવારે ફરવા જવાના થળો આમ જોઇએ તો નિહવત અને આમ જોઇએ ઘણા બધા.

શહેરોની મ િથયટર ે , બાગ-બગીચા, એમ્યઝમન્ટ ુ ે પાકર્, િવશાળ મિદરો, મ્યિઝયમ ુ વગર ે ે વુ કઇ નિહ,

પરત ં

ુ રખડવા માટે વાડી-ખતર ે

, ભાદરડમે , નદી-નાળા-કવાઓ, ધાર, િવરપરુ વા અનકે થળો. એમાય

બીજાની વાડીએ જઇને રાવણા, કાચીકરી ે , ચીભડા, કાતરા (આંબલી) ખાવાની િત ુ તો હોયજ.

િવરપરુ મારા ગામથી આડે રતે પાચં િકલોિમટરના અંતર આવલે છે. ત્યારે તો પાિ સડક પણ નિહ.

એકદમ કાચો, પથરાળ અને ધિળયો ુ રતો. અમે યારે પાચમા-છઠા ધોરણમાં આયા એટલે થોડા મોટા

ગણાવા લાગ્યા અને અમને ભાઇબધં -િમોને રિવવારે િવરપરુ જવાની ટ મળવા લાગી. ખાસતો િવરપરુ

ગામ કરતા િવરપરુ જવાનો આનદં િવશષે રહતો ે . પાણીની બોટલ લઇને પગપાળા ચાલી નીકળવાનુ.

સાઇકલ તો ત્યારે કોઇની પાસે નહોતી. વચ્ચે-વચ્ચે આંબલીના એક-બે ઝાડ આવે, તના ે પર ચડીને કાતરા

પાડવાના અને તે ખાતા-ખાતા ચાલતુ રહવાન ે ુ. ધિળયા ુ રતાની બે બાજુ ખતરો ે અને ઝાડી-ઝાખરા. છ કે

સાત ટલા િમોનું ટો હોય અને લગભગ વભાવે બધા અખલપણા. દોઢક િકલોિમટર ચાલીએ એટલે

ધાર આવે. રતો તના ે પર તની ે વચ્ચે થઇને નીકળે. તે સમયમાં સીધા રતે ચાલવા કરતા અમે આડી

પડતી કડીઓ ે પકડતા ને હવે "શોટકટસ" કહવાય ે એવુ શીખીયા છીએ. આ કડીઓ ે ઘણીવાર સાકળી ં હોય

એટલે બધાએ એક પાછળ એક એમ લાઇનમાં ચાલવુ પડે. કડીની ે આજબાજુ મખ્યત્વે બાવળના ક્ષો ુ .

ઘણીવાર અમકુ ભાઇબધોન ં ે કાટા ં પણ વાગે, અને તે દશી ે પધ્ધિતથી નીકાળી પણ નાખવામાં આવે. ઉપરથી

આંકડાનુ પાન તોડીને તમાથી ે નીકળતુ દધ ુ વુ સફદ ે વાહી ચોપડવાનુ એટલે "ઓપરશન ે ઓવર". અને

ફરીથી ચાલવા મડવાન ં ુ.

ઘણીવાર આવી આડી પડતી કડીઓથી ે ચાલતા નીલગાય ભટકાઇ જાય. નીલગાય એ ગાયના કદનુ, ઘાસ

15

ચરતુ જગલી ં ાણી, વભાવે ઉ. અમે એવા ઘણા િકસાઓ સાભળલા ં ે મા નીલગાયએ કોઇ યિક્તને

ઇજા પહચાડલે

, એટલે યારે આજબાજમા ુ ુ ં આવી નીલગાય દેખાય એટલે સૌ ચપુ થઇ જાય અને ધીમે

ધીમે ચાલતા રહીએ. અંદરથી એવી બળ ઇચ્છા થઇ આવકે ે તને ે એકાદ પથ્થર મારીને તની ે "હળી" કરીએ

પરત ં ુ તના ે િવશના ે સાભળલા ં ે િકસાઓથી બીક લાગતા અટકીએ. અને અમકવાર ુ યારે એમ લાગલ ે કે હવે

નીલગાયથી "સફે િડટન્સ" પર છીએ ત્યારે પથ્થરા ફેંકલા ે પણ ખરા! પણ નસીબજોગે નીલગાય અમારી

પાછળ દોડલે નહી. તનો ે અફસોસ આ પણ થયા કરે છે! કવી ે રોમાચક ં પળો તે હોઇ શકે યારે સદતર ં

જગલ ં વા િવરાન િવતારમાં એક નીલગાય તમારી પાછળ દોડે!

ઘણીવાર રોઝનુ ટો પણ મળી આવે. રોઝ એટલે હરણ વા લાગતા પરત ં ુ કદમાં તનાથી ે મોટા શાકાહારી

ાણી. રોઝ લગભગ દસ, પચીસ, પચાસના ટોળામાજં જોવા મળે. તનો ે મખ્ય ુ ખોરાકતો આજબાજના ુ ુ

ખતરોમા ે ં વાવલે િવિવધ ધાન્ય-પાકો. રોઝ એટલે ખડતોના ે ુ દમનો. રોઝના ટોળા જોવાની ખબુ મજા

આવતી. તે ારય ે નીલગાયની મ હમલો

ુ ના કરે પરત

ુ મનયથી ુ લગભગ ડરે.

જો િશયાળાની ઋતુ હોયતો બોરડીઓમાથી ં ખાટા-મીઠા ચણીયાબોર ખાતા જઇએ. આમને આમ ણ-સાડા

ણ િકલોિમટર કપાય એટલે, એકદમ િવરાન િવતારમાં હનમાનજીન ુ ું મિદર ં આવે "હનમાનબાપાનો

ગાળો" ના નામે ઓળખાય. ત્યારે ત્યા હનમાનજીન ુ

ુ એક નાનકડુ મિદર ં . ની રખવાળી ે એક સાધુ રાખે.

સાધનુ ે માથે જટાજટ ુ વાળ કદાચ ટા કરતો ે પગ સધી ુ પહચે. દાઢી પણ મોટી રાખે. તે મિદરની ં બાજમા

બનાવલે એક નાનકડી પડીમાં રહે, અને આવતા-જતા લોકોને દધ ુ વગરની ચા પીવડાવે. અમે તન

બાપના ુ નામે સબોધતા. ખાસતો અમે બાપની ુ પડીમા એટલે જતા કે ત્યાથી સાદી મળે. સાદીમાં કોઇ

ધ્ધાએ વધારલ ે ીફળ હોય સાથે સાકર હોય બાપુ અમને મથી ે આપે. અમે બાપનુ ે પગે લાગીએ

અને મિદર ં છોડતા પહલા ે દરી ે બાધીએ. દરી ે એટલે નાના-નાના પથ્થરોને એકબીજા પર ગોઠવવા,

આમતો ધ્ધાનો િવષય ગણાતો. કોઇપણ યિક્ત આ મિદરની ં પાસથી ે પસાર થાય તે હનમાનજીને માન

આપવા ધ્ધાથી એક દરી ે બનાવતો જાય. એટલે કોઇપણ સમયે ત્યારે આવી અસખ્ય ં દરી ે જોવા મળતી.

પરત ં ુ અમારા માટે તો આ પણ ધ્ધા કરતા એક આનદની ં િયા હતી. આજબાજમાથી ુ ુ ં નાના િછપલા વા

પથ્થરો એકઠા કરવાના અને તને ે એકબીજા પર મકીન ુ ે દરી ે બનાવવી. અને આ દરી ે અમુક સખ્યાના ં

પથ્થરોથી બનતી, કટલા ે હતા તે હવે યાદ આવતુ નથી. દરી ે બનાવવામાં પણ સૌથી પહલા ે કોણ બનાવે

તની ે પધાર્ રહતી. પણ તમા ે ારય ે લચ્ચાઇ ુ કે વાથપણુ ના રહતે ુ પરતુ એક િનભળ આનદં મળતો.

ારક ે તો ની દરી ે પહલી ે બની જાય તે ભાઇબધં નાચવા લાગતો!

16

આમ કદરતના ુ ખોળે રખડતા, ફરતા ચાલતા રહીએ. હનમાનબાપાના ગાળથી ે એકાદ િકલોિમટર આગળ

ચાલીએ એટલે િવરપરના ુ મકાનો દખાવા ે લાગે, જોઇને અમારી ચાલવાની પીડ વધી જાય અને બાકીનુ

એક િકલોિમટરનું અંતર પણ કપાઇ જાય. પગ ધળધાણી ુ થઇ ગયા હોય. થાકી પણ ગયા હોઇએ. પણ

િવરપરુ આવતા એ બધુ ભલાઇ ુ જાય. િવરપરમાં વશતા ે પહલા ે રલના ે પાટા આવે ને જોવાની અને પશર્

કરવાની ખબજ ુ મજા આવે કમકે નવાગામમાં તે જોવા ના મળે. બે પાટા વચ્ચે ઉભા રહીને નજર જાય

ત્યા સધી ુ જોતા રિહએ. પાટાને વટીએ એટલે િવરપરનુ વશાર ે આવે. થોડક ુ આગળ ચાલતા ડાબી બાજુ

એક બકરી ે આવે. ત્યારે તો મા તની ે સગધં માણીને જ આનદં લતા ે કમકે ઘરથી ે વાપરવા માટે વધીને

પાચં િપયા મયા હોય. અમકુ િમો પાસતો ે એક કે વધીને બે િપયા જ હોય.

હવે એ જણાવુ કે અમે આ એક-બે િપયાનુ શું કરતા! સવારે ૯ વાગ્યાની આસપાસ નીકયા હોઇએ

એકાદ કલાક ચાલીને દગ વાગ્યા આસપાસ િવરપરુ પહચીએ. િવરપરુ જવાનુ સૌથી મોટુ લોભનતો િફમ

જોવાનુ રહતે

ુ, કમક ે ે તે સમયમાં મારા ગામમાં એકાદ-બે ટી.વી. જ હતા, તમા ે અમારે પણ બ્લક ે એન્ડ

હાઇટ ટી.વી. હતુ મા મા દરદશન ુ ર્ જ આવે અને તમા ે અઠવાડીએ એક િફમ બતાવતા એટલે િફમનો

ેઝ ત્યારે ખબજ ુ .

િવરપરમા ુ ં િવિડયો િથયટર ે ચાલતા. એટલે કે વી.સી.આર.માં કસટે ચડાવીને ટી.વી. પર િફમ બતાવે.

જમીન પર બસીન ે

ે િફમ જોવાનો ચા એક િપયો અને ખરશીમા

ં- આગળના ભાગમાં રાખલ ે હોય-તના ે

બે િપયા. અમે હમશા ં ે જમીન પર બસીને જ િફમ જોતા થી એક િપયો બચી શકે. લગભગ મે એકવાર

ખરશીમા ુ ં બસીન

ે ે િફમ જોયલે , ત્યારે િફમ જોવા કરતા ખરશીમા

ં બસવાનો ે આનદં િવશષે આવલે . િફમ

પણ ધમન્ , િમથનુ વા કલાકારની હોય તો તો અમને જસા જ પડી જાય. ધમન્ને અમે ધમો કહતા ે .

તની ે ફાઇટીંગવાળી ઢીશમુ -ઢીશમુ િફમ જોવાની ખબજ ુ મજા આવતી. એમાય જો ારક ે લવ-ટોરીવાળી

િફમ હોય તો અમને એમજ લાગે કે પૈસા પડી ગયા! કમક ે ે એમા અમને કઇ ટપા જ ના પડે.

િમથનની ુ તે સમયની િફમોમા તની ે સાથે એક કતરો ુ અને વાદરો ં હોય. આવી ટીમ જોઇને મોમોજ પડતી.

ત્યારે લાગતુ કે કવી ે મજા પડી જાય જો આપણી પાસે પણ આવો કતરો ુ અન વાદરુ આવી જાય! િફમ

જોતી વખતે આવી ફન્ટસી ે ચાલે રાખતી. એમાય ારક ે લાઇટ જાયતો વગર ઇન્ટરવલે ઇન્ટરવલ પડી

જતો. મને અત્યારતો ે એકજ િવિડયો િથયટરનુ નામ યાદ છે હતુ "ખોિડયાર", એના િસવાય બીજા બકે

િવડીયો િથયટર ે હતા. ધમા અને િમથનુ િસવાય મને શિક્તકપરની ુ કોમડી ે િફમો જોવી ખબજ ુ ગમતી.

િવરપરથી ુ નવાગામ વળતી વખતે યારે જોયલે િફમ પર અમે ચચાર્ કરતા ત્યારે મને હજી યાદ છે કે હુ

અનભવીની ુ અદામાં કહતો ે "કલાકાર હોયતો શિક્તકપરુ વો, હું દાતં કઢાવે છે!".

17

આમ એકાદ વાગ્યે ત્યાથી ટતા, પછી સીધુ જવાનુ જલારામબાપાના મિદર ં ે. ત્યારે દશનર્ કરવા કરતા

સાદ લવાની ે લાલસા વધારે રહતી. કમકે એકતો રખડીને આયા હોઇએ એટલે ભખતો ુ ખબજ ુ લાગલ

હોય, એટલે િફમ પછી સીધા મદીર ં ે જતા. રિવવાર હોય એટલ ભક્તોની ભીડ પણ એવી જ હોય. એમા અમે

વચ્ચે સરકતા સરકતા જલાબાપાના દશનર્ કરી લતા ે . દશનર્ કરતી વખતે ભક્તો ારા ધરવામાં આવતી

૫૦, ૧૦૦ વગર ે ે િપયાની નોટ જોઇને મન િવચારે ચડતકુ ે રોજના તો કટલા ે બધા િપયા ભગા ે થતા હશે!

દશનર્ કરીને સીધા સાદ લવા ે માટે ઉભલ ે ભક્તો સાથે લાઇનમાં ઉભા રિહ જતા. એમાય જો વચ્ચે જગ્યા

મળતો ે સરકતા, સરકતા સૌથી આગળ પહચી જતા. વી સાકળ ં ખલે એટલે પાછળથી ધસારો થતો.

અમતો ે જગ્યા ગોતીને ગોઠવાઇ જતા.

ત્યારે સાદ માટે અત્યારની મ ટીલની િડશ નહોતી, પરત ં ુ મોટા પાનમાથી ં બનલે પતરાળ આપતા. તમા ે

ગદી ું , ગાઠીયા અને મગ પીરસાતા. િવરપરુ જગ્યાના કાયકરોની ર્ પીરસવાની પીડ જોઇને તો મજા પડી

જતી. એવુ લાગતુ કે અમને પણ આવો મોકો મળે તો કવ ે ુ સારુ! બધાને પીરસાઇ ગયા બાદ જલાબાપાની

જય બોલાવી અને સાદ લવાન ે

મિદરમા ં ં મિત

ુ પે નિહ પરત

ુ શ થતુ. ગદી ું , ગાઠીયા ં અને મગ આરોગીને એવુ લાગતકુ ે જલાબાપા ત્યા

ુ આ સાદમાં છે.! હવે, આને બાિલશ િવચાર ગણવો કે તાિત્વક તની ે ત્યારે કોઇ

ગતાગમ ના પડતી, પરત ં ુ એ ખરુ કે સાદ આરોગતી વખતે જલારામબાપા સમ મન:પટમાં અંકાઇ જતા

અને ખરાિદલથી "જલારામબાપાની જય" એવો ઉદગાર નીકળતો મિદરમા ં ં પગે લાગતી વખતે ના

નીકળતો. કોટી-કોટી વદન ં એ દાનવીરોને કે ના દાન થકી મહીને લાખો ભક્તોને િદવસમાં બે ટાઇમ

સાદ મળે છે. ખાસતો લોહાણા ભાઇઓ કે ના અનહદ દાન થકી જલારામબાપાએ જલાવલે યોત આજ

લગી કાશમાન છે. અને આ તો એવો સમય આયો છે કે છલા ે ઘણા વષથી િવરપરની ુ જગ્યાના

ગાદીપિતએ દાન લવાન ે ુ બધં કયુ ર્ છે. આવી દાન ન લતી ે તમે છતા િનરતર ં સવા ે કરતી સથા ં તો ભાગ્યજે

બીજી કોઇ જોવા મળે.

સાદ લઇને, પતરાળને તપલામા ે

ં મકીન ુ ે, હાથ-મોુ ધોઇને, પાણી પીને અમે જલારામબાપાની જની ુ અને

િવશાળ ઘટી ં જોવા જતા મિદરમાં જ ભક્તોના દશનર્ અથ રાખલ ે છે. ત્યાથી િવરપરની ુ બજારો જોવા

નીકળી પડતા. મખ્ય ુ બે બજારો છે એકબીજાને કાટખણુ ે મળે છે. એક મિદરવાળી ં શરી ે એ બજાર અને

બીજી તના ે કાટખણથી ુ ે શ થતી. િવરપરની ુ બજારોની દકાનો ુ ખાસ કરીને રમકડાની રહતી. તના ે િસવાય

ીફળ ઇત્યાદી સાદની દકાનો ુ પણ ખરી. ત્યારે તો મખ્ય ુ બજારનો રતો પણ કાચો જ હતો. અમે ચાલતા-

ચાલતા અલગ-અલગ રમકડાની દુ કાનો જોતા જઇએ. રમકડા ખરીદવાનો તો કોઇ જ નહોતો! વળી

ારક ે બાજમા ુ ં જ આવલે ાચીન વાવને પણ અંદર ઉતરીને જોતા આવીએ.

18

આમ બપોરના બે વાગે અને અમે નવાગામ જવા નીકળી પડીએ. રતામાં લોકોની ગાડીઓ જોઇને આનદં

મળવતા ે જઇએ, કમકે તમા ે બસવાનો ે મોકો તો ારય ે ના મળે. વળી પાછા એજ રલના ે પાટા વચ્ચે ઉભા

રિહને થોડા ખલ ે કરીએ અને ફરીથી રતે ચડીએ. રતા પર ચડતાની સાથજે તે િદવસે જોયલે િફમની

ચચાર્ અમારી આગવી ભાષામાં શ થાય ને આજકાલ આપણે "મવી ુ રીયુ" કહીએ છીએ. આહ! શુ એ

મવી ુ રીયઝુ હતા! મારો િમ મકો ુ એની ભાષામાં કહતો ે "ધમાએ તો ગડાવને મારી મારીને તોડી નાઇખા".

એમાય યારે િમથનની ુ િફમ જોઇ હોય ત્યારે િમથનુ કરતા વધારે તો તના ે સાથીદારો એવા કતરા ુ અને

વાદરાની ં વાતો થાય. એમાય અમકુ ભાઇબધોતો ં િફમના અમકુ સીનને એિક્ટંગ પે ભજવીને વાતો કરે

મકે કોઇ એક ભાઇબધં બદકમાથી ુ નીકળતી ગોળીઓના સીનને "ધુ..ધુ..ધુ..ધુ..." એમ મોુ અને હોઠ

હલાવીને બે હાથને બદકની ં ુ અદામાં ગોઠવીને કહે. એમાય "ધુ..ધુ..ધુ..ધુ..." કરતી વખતે તના ે

મખારિવંદમાથી

ુ ં થકનો ું વરસાદ પણ થતો હોય!!

આમ વાતો કરતા કરતા પાછા હનમાનબાપાના ગાળે પહચીએ. ત્યા જોઇએ કે િવરપરુ જતી વખતે

બનાવલે દરી ે છે કે પડી ગઇ? તે હોય કે ના હોય ફરીથી દરી ે ચણીએ. બાપનુ ે ફરીથી મળીએ, પગે લાગીએ

અને શઇષ ે (ીફળ ના કટકા) મળવીએ. અત્યારતો ે આ જગ્યાએ ઘણો િવકાસ કય છે. નવાગામના

સવાભાવી ે ભાઇઓએ ખબુ મહનત ે કરીને આ જગ્યાને ક્ષોથી ુ ભરી દીધી છે. આયની વાત તો એ છે કે આ

મિદર ં ધાર પર ઉંચાઇએ હોવા છતા, દાર કરતા બોરનુ પાણી િનયિમત ઉંડાઇએ જ મળી આયુ છે. ગામના

લોકો આને હનમાનબાપાનો પરચો કહે છે. હવે તો હનમાનજીન ુ ુ ખબજ ુ સદર ું નવુ મિદર ં પણ બની ગયુ છે.

હાલના મહતન ં ે રહવા ે માટે એક અલગ િનવાસનુ િનમાણ ર્ કયુ ર્ છે. સદર ું બગીચો એમા ચાર ચાદં લગાવે છે,

યા બસીન ે

છે.

ે કદરતને ભરપરુ માણી શકાય. તદઉપરાતં કોઇ NRIનાં ડોનશનથી ે એક ભોજનશાળા પણ બની

શિનવાર એટલે હનમાનજીનો ુ વાર. હનમાનબાપાના ગાળાએ એક થા છે નુ નામ "હનમાનબાપાનો

લોટ" એવુ છે. હનમાનબાપાનો લોટ એટલે કે કોઇ યિક્ત ારા હનમાનજી ુ માટે શિનવારે બનાવવામાં

આવલે લાડુ. તની ે સાથે અન્ય આમિત ં ૧૦૦થી ૨૦૦ ગામના લોકો તમજ ે તના ે સગા સબધીઓ ં ં માટે

ભોજન મા આ લાડુ (ચરમાના ુ ), ઉપરાતં અડદની દાળ, ભજીયા-ચટણી, સભારો ં અને ભાત હોય.

યારે ભોજનશાળા નહોતી બની ત્યારે બધા ખલામા ુ ં સાદ લવા ે બસતા. ભોજનશાળાની બાજમાં જ થોડુ

આગળ ચાલતા રસોડુ, યા બધી રસોઇ થઇ શકે. મખ્યત્વ ુ ે ગામના સવાભાવી ે પરષો ુ ુ જ રસોઇ બનાવે, મા

એક અનભવી ુ કદોઇ ં પણ હોય.

મારા િપતાજીએ પણ થોડા સમય પહલા ે હનમાનબાપાનો લોટ રાખલે . આહ! શુ, કદરતી ુ આનદં મળલ ે !

19

ખાસતો આ મિદર ં વગડામાં આવલે છે, ની આજબાજુમાં મા ખતરો ે જ છે. માનવિતમાં એકબાજુ

નવાગામ અને બીજીબાજુ િવરપરુ , બે ૨થી ૩ િકલોિમટરના અંતર આવલે છે. હવે કોઇ દરી ે બનાવતુ નથી.

હનમાનબાપાનો લોટની થોનો િનયમ એવો છે કે વધલા ે લાડુ અને અન્ય રસોઇ ઘરે લઇ જવાના નિહ.

બીજી રસદ વાત એ પણ છે કે ારક ે એવુ બે કે આમિતો ં કરતા લોકો વધારે આવે, મકે શિનવાર

હોવાથી ભક્તો દશનર્ કરવા આયા હોઇ. એવુ કહવાય ે છે કે ગમે તટલા ે વધારે લોકો આવે તો પણ ારક ે

સાદ ખટતો ુ નથી. લોકો આને હનમાનબાપાનો પરચો ગણે છે. આતો ધ્ધાનો િવષય ગણાય.

હા, તો.. આમ ફરીથી દરી ે બનાવીને અમે ધારના રતથી ે સાજના ં ચાર વાગ્યા આસપાસ નવાગામ

પહચતા. ત્યારે તો ખરા થાા હોઇએ, પરત ં ુ એ થાક શરીર પરતો ુ જ હોય, અંદરથી કઇક કરી આયા, ફરી

આયાનો આનદં હોય.

આવો આનદં તો હવે નોથર્-ઇિન્ડયા કે સાઉથ-ઇિન્ડયા ફરીને પણ નથી મળતો. અત્યારે પહલાની ે

પિરિથિતઓ હતી તે બદલાઇ ગઇ છે. હવે, નવાગામથી િવરપરની ુ સડક પાી-ડામરરોડ થઇ ગઇ છે. લોકો

પાસે વાહનો આવતા હવના ે બાળકો જવલજ ે ચાલીને િવરપરુ જાય છે. િવરપરમાં યવથાના ભાગપે

પતરાળની જગ્યાએ ટીલની િડશ અને વાટકામાં સાદ અપાય છે. હવે તો, બપોરના સાદમાં પરી ુ પણ

અપાય છે. જોકે મિદરના ં અંદરના ભાગમાં ખાસ એવો બદલાવ નથી આયો, િસવાય કે યવથા માટે નવી

લોખડની ં જાળી િફટ કરલ

ે છે. એટલે આ પણ િવરપરન

ુ મિદર ં લગભગ પહલા ે વજુ લાગે છે. છલા ે

અમકુ વષથી િવરપરની ુ જગ્યાએ દાન િવકારવાનુ સપણ ં ુ ર્ બધં કરી િદધુ છે તમે છતા અક્ષ ે એજ

ઉમગથી ં ચાલી રુ છે. હવે, બધા લોકો િવરપરુ જલારામબાપા ત્યની ે ધ્ધાથી ખચાઇને નથી આવતા.

ઘણાખરા, શિન-રિવની રજા અથ ફરવાના હતથી ે ુ પણ આવે છે. હા, આ એવા ભક્તો પણ ખરાકે

રાજકોટ, તપરુ , જનાગઢ ુ વગર ે ે જગ્યાએથી પગપાળા ચાલીને િવરપરુ આવે છે.

હું મારા પિરવારના સયો, મારી પિત્ન સાથે યારે પણ નવાગામ જઉ ત્યારે મજાકમાં કહતો ે હોઉ કે

ચાલો િવરપરુ જઇએ, સાદ લવા ે . ખ કારણ કહુ તો સાદ તો એક મજાકમાં બહાનુ છે પરત ં ુ િવશષે

આનદતો ં િવરપરુ આડા રતથી ે જવા-આવવાનો, તની ે બજારોમાં એક ચર લગાવી બાળપણની રખડપી

યાદ કરવાનો, તમજ ે મિદરની ં અંદર જઇને બાળપણના િદવસોમાં મિદરની ં અંદર કરલ ે દોડધામ, સરકણી

યાદ કરવાનો છે. આ તો નવાગામથી િવરપરુ કારમાં જતા ભાગ્યજે દસ-પદર ં િમિનટ થતી હશે. પરત ં ુ,

ત્યાનો વગડો, ખતરો ે તો હજુ એવા જ લાગે છે, અને હું તમાં મારા જના ુ િદવસોને જોવા મથુ ં.

આ ઉંડુ મથન ં અને િવચાર કરતા લાગે છે કે આ તમામ આનદનો ં યે નિહ મા કાચા રતાને કે નિહ

20

વગડાને કે નિહ મા હનમાનબાપાના ગાળાને કે નિહ િવરપરના ુ િથયટરને પરતુ, સૌથી વધારે તો

જલારામબાપાને જાય છે. કદાચ જલારામબાપા િવરપરમા ુ ં ના થયા હોતતો િવરપરુ આટલુ ચિલત ના હોત

અને તથી ે કદાચ હુ ારય ે બાળપણમાં રિવવારે પગપાળા ચાલીને, આનદં લટતો-લટતો

ું િવરપરુ જતો ના

હોત.

એટલે આ ધ્ધાપવક ુ ર્ િશશ જલારામબાપા આગળ નમી પડે છે......

,અને હદયમાથી ં ઉદગાર નીકળે છે....... જય જલારામ.

દવાગ ે ં િવભાકર

રાજકોટ

તા. ૨૯/૦૬/૨૦૦૯, ૧૨:૪૫

મો. ૯૬૨૪૩ ૨૯૨૦૬ / ૯૪૨૬૯ ૭૦૪૭૯

Email: speakbindas@gmail.com

Website: www.Speakbindas.com

21

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!